Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

હાઇકોર્ટઅે હર્ષવર્ધન લોઢાને રૂપિયા રપ૦૦ કરોડના અેમ.પી. બિડલા ગ્રુપના બધા પદોથી હટાવ્‍યા

નવી દિલ્‍હી : કલકતા હાઇકોર્ટઅે હર્ષવર્ધન લોઢાને રૂપિયા રપ૦૦૦ કરોડના અેમ.પી. બિડલા ગ્રુપના બધા પદોથી હટાવી દીધા છે. બિડલા પરિવાર અને લોઢા ૧૬ વર્ષોથી અેમ.પી. બિડલાની દિવંગત પત્‍ની પ્રિયંવદાની વસિયતની વૈદ્યતાને લઇ કાનૂની લડાઇ લડી રહ્યા હતા. પ્રિયંવદાઅે પોતાના અેકાઉન્‍ટેટ અને હર્ષવર્ધન લોઢાના પિતા આર. અેસ. લોઢાને ગ્રપનું નિયંત્રણ આપ્‍યું હતું.

(12:10 am IST)