Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સબ-ઇન્સપેકટરની સર્વિસ રિવોલ્વરથી પુત્રીએ કરી શુટિંગની પ્રેકટીશઃ થઇ હકાલ પટ્ટી

    દિલ્લીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમા સબ ઇન્સપેકટર દિનેશકુમાર પોતાની સર્વિ રીવોલ્વરથી પુત્રીને પોલીસ લાઇનમાં શુટીંગની પ્રેકટીસ કરાવતા જોવા મળ્યા છે.

     વિડીયો સામે આવ્યા પછી  સબ ઇન્સપેકટરની હકાલપટી કરવામાં આવી છે. અને તેમના વિરૂદ્ધ ખાતાકીય તપાસ થઇ રહી છે નિયમો મુજબ સર્વિસ રીવોલ્વરનો ઉપયોગ ફકત પોલીસ કર્મી. જ કરી શકે છે.

(11:45 pm IST)