Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પાર્ટીના દરવાજા બધા માટે ખુલ્લા છેઃ શિવપાલની સપામાં પરત આવવાની અટકળો પર અધ્યક્ષ અખિલેશની ટિપ્પણી

સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ પોતાના કાકા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ( લોહીયા) પ્રમુખ શિવપાલ યાદવની સપામા પરત આવવાની અટકળો પર કહ્યું છે કે પાર્ટીના દરવાજા બધા માટે ખુલા છે.

પાર્ટીમાં પરત આવવાવાળા બધા લોકોનું સ્વાગત કરશે જયારે શિવપાલએ સપામા પરત આવવાના સવાલ પર કહ્યું છે કે આવુ થઇ શકે છે.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ કહ્યું અમારા પરિવારમાં લોકતંત્ર છે બધા જ સદસ્ય પોતી વિચારધારાનું પાલન કરવા માટે આઝાદ છે.

(11:41 pm IST)