Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કાશ્મીરમાં ફિલ્મ સીટી બનાવશેઃ ભારતમા જન્મેલ અબૂ ધાબીના અબજોપતિ

     અબૂધાબીના અબજપતિ બી. આર. શેટીએ જમ્મુ-કાશ્મીરમાં ૧ર વર્ગ કિલોમીટરમાં ફિલ્મ સીટી બનાવવાની ઘોષણા કરી છે.

     એમણે ગયા મહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુએઇ યાત્રા દરમ્યાન જમ્મુ-કાશ્મીરને ૧ અબજ ડોલર અને ન્યુ ઈન્ડિયા ડેવલપમેન્ટ ફંડને પ૦લાખ ડોલર આપવાનો વાયદો કર્યો હતો.

કર્ણાટકમાં જન્મેલ શેટ્ટી એનએમસી હેલ્થકેરના સંસ્થાપક છે શેટ્ટી ધ મહાભારત નામની ફિલ્મમાં રૂ.૧૦૦૦ કરોડનુ રોકાણ કરવાની ઘોષણા કરી ચુકયા છે.

(10:38 pm IST)