Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પાયલ તડવી અને રોહિત વેમુલાની માતાની અરજી પર સુપ્રીમ કોર્ટએ કેન્દ્રને આપી નોટીસ

    સુપ્રીમ કોર્ટએ  જાતીય ભેદભાવને કારણે આત્મહત્યા કરનાર રોહિત વેમુલા અને પાયલ તડવીની માતાની અરજી પર કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી જવાબ માગ્યો છે.

     અરજીમાં કહેવામા આવ્યુ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં મોટા પાયા પર થતિ આધારિત ભેદભાવ હોય છે, અને હાલના માનદંડો નિયમનું પાલન નથી કરવામા આવતું.

૪ અઠવાડીયાની અંદર કેન્દ્રએ સુપ્રીમને જવાબ આપવો પડશે. સુપ્રીમ કોર્ટએ યુજીસીને પણ નોટીસ મોકલી છે.

(10:23 pm IST)