Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કર્ણાટકમાં રાજનાથસિંહને આવકારતા વજુભાઇ વાળા

રાજકોટ : ભારતના સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહ કર્ણાટકની મુલાકાતે આવતા બેંગલોર રાજભવન ખાતે રાજયપાલશ્રી વજુભાઇ વાળાએ તેમને આવકારેલ તે પ્રસંગની તસ્વીર રાજયપાલના અંગત સચિવ તેજસ ભટ્ટી પણ ઉપસ્થિત છે.

(11:33 am IST)