Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

છતીસગઢના મંત્રીની બેગની ટ્રેનમાંથી ચોરી થઇ : કહ્યું મોદીજીએ કરાવી ચોરી

 છતીસગઢના શિક્ષા મંત્રી પ્રેમસાયસિંહ ટેકામએ ૧૭ સપ્ટેમ્બરના અમરકંટક એકસપ્રેસથી એમની બેગ ચોરી થવા બદલ કહ્યું છે કે મોદીજી રેલવેમાં ચોરી કરાવે છે મંત્રીઓની બેગની ચોરી કરાવડાવે છે.

        આ એમની ઉપલબ્ધિ છે. રીપોર્ટ અનુસાર એમની બેગમાં રૂ. ૩૦૦૦૦ અને જરુરી કાગળો હતા. પોલીસ અને જીઆરપી બેગની તલાશમાં લાગ્યા છે.

(12:00 am IST)