Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

દિલ્હી ચાંદની ચોકની ધારાસભ્ય અલકા લાંબા અયોગ્ય ઘોષિતઃ આ મહિને જ કોંગ્રેસમાં જોડાયા હતા.

 દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલએ ગુરુવારના ચાંદની ચોકની ધારાસભ્ય અલકા લાંબાને દલબદલના આધાર પર અયોગ્ય ઘોષિત કરેલ છે.

આમ આદમી પાર્ટી ( આપ) ની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામુ આપ્યા પછી લાંબા આ મહિને જ કોંગ્રેસમાં જોડાયા હતા.

આ પછી આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજએ લાંબાને અયોગ્ય ઘોષિત કરવાની અરજી આપી હતી.

(12:00 am IST)