Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઉતરપ્રદેશમાં મૂંગી-બહેરી યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં કિશોરની ધરપકડ

ઉતરપ્રદેશના ચિત્રકુટમાં મૂંગી-બહેરી યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપસર પોલીસએ એક કિશોરની ધરપકડ કરી છે. પોલીસએ જણાવ્યું કે મવેશિયોને ચારો નાખવા ગયેલ યુવતીને એકલી જોઇને કિશોરએ ઘટનાને અંજામ આપ્યો હતો.

  પોલીસએ કહ્યું પીડિતાના પરિજન જયારે આરોપીના ઘેર ગયા તો એમને ધમકી આપવામા આવી જે પછી તે પોલીસ સ્ટેશને પહોંચ્યા. પીડિતાનું મેડીકલ પરીક્ષણ કરાઇ રહ્યું છે.

(12:00 am IST)