Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઉતરપ્રદેશમાં નકલી ડીગ્રી દ્વારા નોકરી મેળવનાર ૬૦ શિક્ષકની હકાલપટી

 ઉતરપ્રદેશના મથુરા જિલ્લામાં બીએડ ની નકલી ડીગ્રી દ્વારા નોકરી મેળવનાર ૬૦ સરકારી શિક્ષકોની હકાલપટી કરવામાં આવી છે.

 એક અધિકારીના જણાવ્યા મુજબ રાજયમાં ૪પ૦૦ થી વધારે શિક્ષકોની ઓળખ થઇ છે જેમાં બીએડ ની નકલી ડીગ્રી અથવા અન્ય સર્ટીફીકેટના આધાર પર નોકરી મળી અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી.

(8:45 am IST)