Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

તેલુગૂ અભિનેતા નાગાર્જુનના ફાર્મ હાઉસમાં મળી સડેલી લાશઃ તપાસના આદેશ અપાયા

         તેલુગુ સુપરસ્ટાર નાર્ગાજુન ના તેલંગાણામા આવેલ ફાર્મ હાઉસમાંથી એક સડેલી અજ્ઞાત લાશ મળ્યા પછી પોલીસએ તપાસ શરૂ કરી છે.

         પોલીસને લાશ ૬ મહીના જુની હોવાનુ અને મામલો આત્મહત્યા સાથે જોડાયેલ હોવાની શંકા છે. મીડિયા રીપોર્ટસ અનુસાર નાગાર્જુન દ્વારા હાલમાં જ ખરીદવામા આવેલ ફાર્મ હાઉસની સફાઇ દરમ્યાન આ લાશનો ખ્યાલ આવ્યો હતો. આ ફાર્મહાઉસ ૪૦ એકરમાં ફેલાયેલ છે.

(8:42 am IST)