Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઉતરપ્રદેશમાં ૧૬ વર્ષીય શિક્ષકાની સાથે દુષ્કર્મને લઇ પ્રીન્સીપાલ અને શિક્ષક પર મામલો દાખલ

         ફિરોઝાબાદ(ઉતરપ્રદેશ) ની એક સ્કુલના પ્રિન્સીપાલ અને સીનિયર શિક્ષક પર કિંડર ગાર્ટન( કેજી) ની સગીર શિક્ષકાની સાથે આ વર્ષે મે માસમાં દુષ્કર્મ કરવાનો મામલો દાખલ કરાયો છે.

         ૧૬ વર્ષીય પીડિતા ગર્ભવતી થયા પછી આ મામલાનો ખુલાસો થયો જે પછી તેની માતાએ પોલીસનો સંપર્ક કર્યો પીડિતાને હાલમાં ર૧ અઠવાડીયાનો ગર્ભ છે. બંને પર પીડિાને ધમકાવવાનો પણ આરોપ છે.

(12:00 am IST)