Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

નશાની હાલતમાં શખ્સએ મહિલા સહકર્મી.ને ચાકુ માર્યુઃ પોતે આત્મહત્યાની કોશિષ કરી

         મહારાષ્ટ્રના પાલઘરમાં એક શખ્સએ નશાની હાલતમાં પોતાની મહિલા સહકર્મીને ચાકુ મારી ગંભીર રીતે ઘાયલ કરી અને પછી તેમણે પોતે પણ આત્મહત્યાની કોશિષ કરી હતી.

         હાલમાં  પીડિત અને આરોપી બંન્ને હોસ્પિટલમાં દાખલ છે. અને આત્મહત્યાના પ્રયાસનો મામલો દાખલ કરવામાં આવ્યો છે પોતાના ગળા પર ચાકૂથી હુમલો કર્યો.

(12:00 am IST)