Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 10,000 ATM પર લગાવશે સોલર પેનલ

નવી દિલ્હી :દેશનાં સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંકે પર્યાવરણનાં સંરક્ષણ હેઠળ મહત્વનાં પગલાં ઉઠાવ્યા છે. SBIએ આ માટે આશરે 10 હજાર ATM પર સોલર પેનલ સ્થાપિત કરવાની યોજના બનાવી છે.

 બેંકનાં મુખ્ય નાણાં અધિકારી (CFO) પ્રશાંત કુમારે મંગળવારે કહ્યું કે, હાલનાં સમયમાં બેંકનાં આશરે 1200 ATM કેન્દ્ર સૌર ઉર્જાથી સંચાલિત થાય છે.

(12:32 am IST)