Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

એમેઝોન, સમારાએ બિરલાની More ને 4,200 કરોડમાં ખરીદી

મુંબઈ :સમારા કેપિટલ અને એમેઝોને આદિત્ય બિરલા જૂથની ફૂડ અને ગ્રોસરી રિટેલ ચેઇન Moreને લગભગ રૂપિયા 4,200 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં હસ્તગત કરી છે. બે સિનિયર એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર આદિત્ય બિરલા ગ્રૂપના વરલી, મુંબઈ ખાતેના હેડક્વાર્ટરમાં બુધવારે બપોરે 1:30 કલાકે સોદા પર હસ્તાક્ષરની પ્રક્રિયા શરૂ થઈ હતી. ABRL 575 More સ્ટોર્સની માલિકી ધરાવે છે.

(12:27 am IST)