Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કાલે ઈશા અંબાણી-આનંદ પીરામલની સગાઈ વિધિ :ત્રણ દિવસ ચાલશે જશ્ન

 

મુંબઈ :રિલાયન્સ પરિવારની ઈશા અંબાણી અને આનંદ પીરામલની શુક્રવારે વિધિવત્ રીતે સગાઈ થવાની છે. અંબાણી પરિવાર સગાઈની તૈયારીઓમાં લાગ્યો છે.

  સગાઈની વિધિ ઈટલીના લેક કોમામાં શુક્રવારે 21 સપ્ટેમ્બરે શરૂ થશે. 23 સપ્ટેમ્બર રવિવાર સુધી સગાઈનું જશ્ન ચાલશે. અંબાણી પરિવાર શ્રેષ્ઠ હોટલ્સમાં મહેમાનોને આવકાર આપશે. સાંજે 5 વાગ્યે લેક કોમોના વિલા બલબિનોમાં મહેમાનો માટે ડિનરનું આયોજન કરાયું છે.

(10:29 pm IST)