Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

દેશના છેવાડાના ગામ સુધી મળશે નેટની સુવિધા: GSAT-29 સેટેલાઈટ થશે લોન્ચ

 

નવી દિલ્હી :દેશના છેવાડાના ગામડાઓમાં પણ ઈન્ટરનેટની સુવિધાઓ મળી રહે તે માટે ઈસરો એક મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે. ઓક્ટોબરમાં દેશની અવકાશ સંસોધન માટે કાર્ય કરતી સંસ્થા ઈસરો જીસેટ-29 લોન્ચ કરશે. સેટેલાઈલ લોન્ચ કરવા પાછળનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં વિલેજ રિસોર્સ સેન્ટર દ્વારા એક ડિજિટલ પુલ તૈયાર કરવાનો છે.

(10:11 pm IST)