Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

અમે ૪૪ વર્ષ જુનાં મિગ-ર૧ ઉડાવી રહ્યા છીએઃ આટલી જુની કોઇ કાર પણ ચલાવતા નથીઃ એર ચીફની ટિપ્પ્ણી

         વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ કહ્યું છે કે અમારી વાયુસેના હજુ પણ ૪૪ વર્ષ જુના મિગ-ર૧ વિમા ઉડાવી રહેલ છે.  જયારે આટલી  જુની તો કોઇ કાર પણ ચલાવતા નથી.

         એમણે આના બદલે મિગ-ર૧ નો કોઇ વિકલ્પ ન હોવાનું બતાવ્યુ અને કહ્યું કે આ વિપરિત પરિસ્થિતિઓમાં પણ વાયુસેના પુરા ઠાઠમાઠ સાથે સરહદની રખેવાળી કરે છે.

 

(11:09 pm IST)