Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મધ્યપ્રદેશમાં વિજળીને લઇને સરકારની ઉપલબ્ધિઓ બતાવી રહ્યા હતા મંત્રી એ દરમ્યાન વચ્ચે જ લાઇટ જતી રહી

મધ્યપ્રદેશના ઉર્જામંત્રી પ્રિયવ્રતસિંહની પ્રેસ કોન્ફરન્સમાં મંગળવારના અચાનક લગભગ એક મિનીટ માટે લાઇ જતી રહેલ હતી. મંત્રી આ દરમ્યાન જ વિજળીને લઇ રાજય સરકારની ઉપલબ્ધિઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. જયારે પત્રકારો દ્વારા રાજયમાં વિજકાપના પ્રશ્નો પર એમણે કહ્યું આમાં પણ કોઇની સાજીશ હોઇ શકે છે.

(10:31 pm IST)