Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પીએમ મોદીનો અેપિસોડ બન્‍યો વિશ્‍વનો સૌથી ટ્રેડિંગ ટેલીવાઇઝડ ઇવેન્‍ટ : બેયર ગ્રિલ્‍સની ટીપ્‍પણી

ટીવી શો મેન વર્સેજ વાઇલ્ડના હોસ્ટ બેયર ગ્રિલ્સએ દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રસારિત એપીસોડ વિશ્વનો સૌથી ટ્રેડિંગ ટેવિવાઇઝડ ઇવેન્ટ  બની ગયો છે.

        એમણે કહ્યું કે સુપર બાઉલનો રેકોર્ડ તોડતા એમના શોને ૩.૬ અબજ સોશ્યલ ઇમ્પ્રેશન મેળવ્યા છે.

        શો ને ૧૮૦ દેશોના લોકોએ જોયો હતો. ગ્રિલ્સએ કહ્યું અમારા પર મોટા પથ્થર અને વરસાદ પડી રહ્યો હતો. પણ પીએમ શાંત હતા.

(10:34 pm IST)