Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાયબરેલીના રોબિન હુડ ના નામથી મશહૂર પાંચ વખત ધારાસભ્ય રહી ચુકેલ અખિલેશસિંહનુ નિધન

        રાયબરેલીના રોબિનહૂડ થી મશહૂર ઉતરપ્રદેશના રાયબરેલી સદરથી પ વખત ધારાસભ્ય રહેલ અખિલેશસિંહનુ લાંબી બિમારી પછી મંગળવારના નિધન થયુ છે.

        અખિલેશસિંહએ ૩ વખત કોંગ્રેસ ઉમેદવાર જયારે એક-એક વખત અપક્ષ અને પીસ પાર્ટી ઉમેદવાર તરીકે ચુંટણી જીત્યા હતા.

        અખિલેશસિંહની પુત્રી અદિતિસિંહ હવે આ સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે. અખિલેશસિંહ વિરૂદ્ધ ઘણી વાર એફઆઇઆર દાખલ થયેલ હતી.

(10:33 pm IST)