Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પાકિસ્તાનને રણનીતિક ભાગીદાર બનાવવું અમેરિકાની બેવકુફી હશેઃ થિંક ટૈંકનો સ્પષ્ટ મત

 અમેરિકી થિંક ટૈંક કાઉન્સીલ ઓન ફોરેન રિલેશન્સના અધ્યક્ષ રિવર્ડ એન હાસએ એક લેખમાં કહ્યુું છે કે પાકિસ્તાનને રણનિતિક ભાગીદાર બનાવવુ અમેરીકા માટે બેવકુફી ભર્યુ પગલુ હશે.

     એમણે લખ્યું  આ રીતે ભારતથી અંતર બનાવી રાખવું અમેરિકાની નાસમઝ હશે ભારત જે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ છે પણ દાવ લગાવવો એક લાંબાગાળે લાભદાયક હશે.

(12:00 am IST)