Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પશ્ચિમ પાપુઆમાં ૪૩ વિદ્યાર્થીઓની ધરપકડના વિરોધમાં સંસદમાં આગ લગાડવામા આવી

પશ્ચિમ પાપુઆ પ્રાંતની રાજધાની  માનોકવારીમાં લગભગ ૪૩ વિદ્યાર્થીઓની ધરપકડ કરવાના વિરોધમાં દેખાવકારોએ સોમવારના સ્થાનીક સંસદ ભવનમાં આગ લગાદી દીધી હતી.

સામાજીક કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ ૧૭ ઓગસ્ટના રોજ ઇન્ડોનેશીયાના સ્વતંત્રતા દિવસના અવસર પર એક છાત્રાવાસની સામે ઝંડાનો  સ્તંભ મુકાવવા માટે વિર્દ્યાીઓની ધરપકડ કરવામાં આવી હતી.

(12:00 am IST)