Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વિડીયો : સત્તાધારની પવિત્ર ગાદીના ગાદીપતિ મહંત પૂજ્ય જીવરાજબાપુના પાર્થિવ દેહના અંતિમ દર્શન : આજે બપોરે તેમને સત્તાધાર ખાતે સમાધિ અપાશે : સમગ્ર પંથકમાં અત્યારે થઈ રહયા છે પૂ. જીવરાજબાપુના જયકારા (સૌજન્ય - સ્પીડ રિપોર્ટ)

(8:22 am IST)
  • આસામમાં વર્ષોથી ઘુસી ગયેલા વિદેશીઓને દેશનિકાલ કરવા માટે માત્ર ભારતીય નાગરિકોની યાદી દર્શાવતું નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ ( NRC ) ટૂંક સમયમાં બહાર પડવામાં છે.પરંતુ આ યાદીમાં મોટી સંખ્યામાં હિન્દુઓના નામો શામેલ કર્યા નથી તેવી આશંકા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા હિન્દૂ જાગરણ મંચએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હોવાના વાવડ છે. access_time 12:33 pm IST

  • વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરનારા કમાન્ડોને ભારતીય સેનાએ માર્યો ઠાર: વિંગ કમાન્ડર અભિનંદનનું વિમાન જ્યારે તુટી પડ્યું અને પેરાશુટની મદદથી કૂદીને જ્યારે પાકિસ્તાનમાં ઉતર્યા ત્યારે પાકિસ્તાની સેનાને સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના એક સુબેદાર અહેમદ ખાને તેમની ધરપકડ કરી હતી access_time 1:13 am IST

  • સંઘને કારણે ભારતને સ્વતંત્રતા મોડી મળી : ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના આરોપના જવાબમાં ગોવા કોંગ્રેસે કહ્યું કે ભારતની આઝાદીમાં મોડું થવાનું મુખ્ય કારણ આરએસએસ છે ; શિવરાજસિંહે કહ્યું હતું કે પુર્તગાલી શાસનથી ગોવાની મુક્તિમાં વિલબનુ કારણ દિવંગત પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ હતા :ગોવાના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગિરીશ એ કહ્યું કે સંઘે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હૉટ તો આપણને સ્વતંત્રતા વહેલી મળત access_time 1:14 am IST