Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વિડીયો : સત્તાધારની પવિત્ર ગાદીના ગાદીપતિ મહંત પૂજ્ય જીવરાજબાપુના પાર્થિવ દેહના અંતિમ દર્શન : આવતીકાલે બપોરે તેમને સત્તાધાર ખાતે સમાધિ અપાશે : સમગ્ર પંથકમાં અત્યારે થઈ રહયા છે પૂ. જીવરાજબાપુના જયકારા (સૌજન્ય - સ્પીડ રિપોર્ટ)

(1:39 am IST)
  • અમદાવાદ નવા નરોડામાં ખાંડનો વેપારી લૂંટાયો: બાપુનગર સ્થિત આંગડીયા પેઢીમાંથી 14 લાખ રૂપિયા લઈને નીકળેલા વેપારીની કારનો કાચ તોડી ગઠિયા રૂપિયા ભરેલી બેગ ચોરી ગયા: નરોડા પોલીસે સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરુ કરી. access_time 11:23 am IST

  • એલઓસી પર પાક.ની નાપાક હરકતઃ ફાયરીંગ કરતાં ભારતીય જવાન શહીદઃ ભારતનો વળતો પ્રહાર access_time 3:56 pm IST

  • રશિયાની એલોરોસા લંડનની ડીલીઅર્સના વેચાણમાં ૨.૫ અબજ ડોલર સંયુકત ખોટઃ ૬ મહિનામાં ૧૩ હજાર કારીગરો બન્યા બેકાર access_time 3:54 pm IST