Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઉતરપ્રદેશમાં ૩ તલાકની ફરિયાદ પર મહિલાને પતિએ પ વર્ષીય પુત્રીની સામે જીવતા સળગાવી

ઉતરપ્રદેશના શ્રીવસ્તી જિલ્લામાં ૩ તલાકની પોલીસમાં ફરીયાદ કરવા માટે એક મહિલાને તેના પતિ અને સાસરીયાવાળાઓએ તેમની પ વર્ષની પુત્રીની સામે જીવતા સળગાવી દીધી હતી.

રીપોર્ટસ મુજબ મહિલાના પતિ દ્વારા ૩ તલાક આપવા માટે પોલીસમાં રીપોર્ટ કરવા માટે ગઇ હતી.સ પણ પોલીસએ કેસ દાખલ ન કરીને  તેના પતિ સાથે રહેવા માટે કહેલ.

પુત્રીએ બતાવ્યુ કે શખ્સએ ધરવાળાઓની સાથે મળી તેની માને સળગાવી હતી.

(12:00 am IST)