Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સિંગાપોર પોલીસ ફોર્સના જવાન ભારતીય મૂળના અરૃણ પ્રશાંથને ૨ વર્ષની જેલઃ ૧૨ થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતી બાલિકાઓને સેકસનો શિકાર બનાવી

સિંગાપોરઃ સિંગાપોર સ્થિત ભારતીય મૂળના પોલીસ ફોર્સ જવાન એ.આર.અરૃણ પ્રશાંથને સગીર બાલિકાઓને સેકસનો શિકાર બનાવવાના આરોપસર  ર વર્ષની જેલસજા ફરમાવાઇ છે. જે અંગે તેણે કબૂલાત કરી લીધી હતી. તથા પાંચ પૈકી ૧૨ થી ૧૫ વર્ષની ૩ કિશોરીઓને સેકસનો શિકાર બનાવી હોવાનું જણાવ્યુ હતું. તેમજ ઇન્સ્ટાગ્રામ અને વ્હોટસ એપના માધ્યમથી કિશોરીઓના ઉઘાડા ફોટા મંગાવી સેકસ માટે ઉત્તેજીત કરવાનો તથા સેકસ માણવાનો આરોપ હતો.

(8:11 pm IST)