Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કોફી અનાનના પરિવારને મળવા અને કેરળ પૂરપીડિતો માટે ફંડ ઉઘરાવવા શશી થરૂર યુએન જવા ઉચ્છુક

 

નવી દિલ્હી ;સુનંદા પુષકર મોત મામલે આરોપી અને કોંગ્રેસના નેતા શશી થરૂર કોર્ટની મંજૂરી મળશે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના પૂર્વ મહાસચિવ દિવંગત કોફી અનાનના પરિવારજનોને મળવા યુએન જશે સાથોસાથ કેરળના પૂરપીડિતો માટે ફંડ લેવા માટે પણ યુએનના મુખ્ય કાર્યાલયની મુલાકાત લેવા ઈચ્છા વ્યક્ત કરાઈ છે

 અત્રે ઉલ્લેખનીય છે કે 1996માં શશી થરૂર યુએનમાં અનાનના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ હતા

(12:36 am IST)