Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અટલજીનો આપતિજનક વિડીયો વાયરલ કરનાર સરકારી કર્મચારી સામે કેશ

સ્‍વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયજીનો આપતિજનક વિડીયો વાયરલના મામલે યુ.પી.ના બહેરાઇંચ શહેરના સરકારી કર્મચારી ઉપરાંત અન્‍ય બે  યુવકો સામે કેસ દાખલ કરી સાંપ્રદાયીક વાતાવરણ બગાડવાના આઇ.ટી. એકટ કલમો દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ.

(11:15 pm IST)
  • હાર્દિક પેટેલે કરી શાંતિ જાળવવાની અપીલ :વિરોધ અહિંસક હોય ,હિંસાને મારુ સમર્થન નથી,:સુરતમાં બસ સળગાવવાની ઘટના સામે આવ્યા બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલે ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી:હાર્દિકે ટ્વીટ કર્યુ કે અસામાજિક તત્વો ગુજરાતની સંપત્તિને નુકસાન કરી રહ્યા છે. સૌને વિનંતી કરું છું કે શાંતિ જાળવો. વિરોધ અહિંસક હોય. હિંસાને મારું સમર્થન નથી. access_time 12:15 am IST

  • થાનગઢ પોલીસ દ્વારા જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા :ત્રણ મોબાઈલ સહીત 18 હજારનો મુદામાલ જપ્ત : access_time 9:43 pm IST

  • દ્વારકા હેરોઇન સ્મગલિંગ કેસમાં નવા ધડાકા: સમુદ્ર માર્ગે ભારતમાં ૩૦૦ કરોડનું હેરોઇન ઘુસાડવામાં આવ્યું. access_time 10:03 pm IST