Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

NPA સંકટની તપાસ

રઘુરામ રાજન હાજિર હો...સંસદીય સમિતિનું તેડુઃ અધ્યક્ષે પાઠવ્યો પત્ર

 નવી દિલ્હી : સંસદીય આકલન સમિતિએ રીઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને હાજર થવા ફરમાન કર્યુઃ મુરલી મનોહરના અધ્યક્ષ પદવાળી સમિતિ એનપીએના સંકટની તપાસ કરી રહી છેઃ ૭ ઓગસ્ટે રાજનને લખ્યો છે પત્રઃ ટૂંકસમયમાં હાજર થશે અને સમિતિને એનપીએની સમસ્યા અને તેની સામે લડવાના પ્રયાસોકઇ દિશામાં થાય છે તેની વાત જણાવશેઃ જો રૂબરૂ ન આવી શકે તો લેખિતમાં પણ સૂચનો આપી શકે છેઃ કઇ દિશામાં કામ કરવું જોઇએ તે જણાવવા કહેવાયું. (પ-૩પ)

(4:14 pm IST)