Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

બેન્કના કામમાં મદદ કરશે રોબો

દિલ્હીમાં કેનેરા બેંકે જનપથ વિસ્તારમાં ડિજિટલ બ્રાન્ચ શરૂ કરી છે. જેમાં બેંકના કર્મચારીઓ જોવા નહીં મળે. એને બદલે રોબો કામ કરશે. આ બ્રાન્ચમાં ગ્રાહકોએ પોતાના કામ જાતે કરવાનાં રહેશે, પણ મદદ માટે 'બ્રો' નામનો રોબો હાજર રહેશે. કેશ ડિપોઝિટ, હાઉસિંગ લોન, ખાતું ખોલવા જેવા સવાલોના જવાબ એ આપશે.

(3:31 pm IST)