-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
પાકિસ્તાન નહિ જવાની સજા ભોગવી રહ્યા છે
મોબિલિંચિગ મામલે આઝામખાનનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી, તા.૨૦:સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાને મોબ લિંચિંગની ઘટનાઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ સજા મુસલમાન વર્ષ ૧૯૪૭થી ભોગવી રહ્યા છે અને કંઇપણ થઇ જાય મુસલમાન તેનો સામનો કરશે. તેમણે કહ્યું કે મૌલાના આઝાદ, જવાહર લાલ નહેરુ, સરદાર પટેલ અને બાપૂએ મુસલમાનથી વાયદો કર્યો હતો એટલે મુસલમાન પાકિસ્તાન ગયા નથી.
આઝમ ખાને મીડિયાથી વાતચીત કરતા કહ્યું, મોબ લિંચિગનો દંડ મુસલમાન વર્ષ ૧૯૪૭ બાદથીજ ભોગવી રહ્યા છે. પરંતુ મુસલમાન તેનો સામનો કરશે. અમારા પૂર્વજો પાકિસ્તાન કેમ ન ગયા? આ મૌલાના આઝાદ, જવાહર લાલ નહેરુ, સરદાર પટેલ અને બાપૂથી પૂછો. તેમણે મુસલમાનથી વાયદો કર્યો હતો. જણાવી દઇએ કે હાલ આઝમ ખાન જમીન વિવાદને લઇને દ્યેરાયેલા છે. ઉત્ત્।ર પ્રદેશ સરકારે બે ડઝનથી પણ વધારે મામલામાં ફસાયેલા આઝમ ખાનને શ્નભૂ-માફિયાલૃના લિસ્ટમાં સામેલ કર્યા છે. રામપુર પ્રશાસને રાજય સરકારના એન્ટી-ભૂ માફિયા પોર્ટલ પર આઝમ ખાનને સૂચિબદ્ઘ કરી દીધા છે. તેમની ઉપર હવે ધરપકડની તલવાર લટકી રહી છે. બુધવારે રામપુરના પોલીસ સ્ટેશનમાં ૨૪ કલાકની અંદર આઝમ ખાન વિરુદ્ઘ આઠ અન્ય કેસ નોંધવામાં આવ્યા હતા.
આ પહેલા તેમની પર જમીન કબજાના મામલામાં પાંચ કેસ નોંધ્યા હતા. આઝમ ખાન પર અનેક કરોડ રૂપિયા જમીન પચાવી પાડવાના ૧૩ કેસ નોંધવામાં આવ્યા છે. આરોપ છે કે આઝમે જૌહર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ખાનગી વિશ્વવિદ્યાલય મોહમ્મદ અલી જૌહર વિશ્વવિદ્યાલયના નિર્માણ માટે રામપુરમાં જમીનો પર ગેરકાયદેસર કબજો કર્યો છે.
રામપુર જિલ્લા પ્રશાસને અજીમ નગર પોલીસ સ્ટેશનમાં યુપીના રાજસ્વ વિભાગને ગત શુક્રવારે આઝમ અને તેમના સહયોગી અલેહસન ખાન નામના એક પૂર્વ પોલીસ અધિકારી વિરુદ્ઘ એફઆઇઆર નોંધી હતી. તે બાદ તેમના વિરુદ્ઘ એક ડઝનથી વધારે કેસ નોંધાયા છે. તેમના રાજકીય જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. ગત કેટલાક સમયમાં તેમના વિરુદ્ઘ ઘણા ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા.
-
બેંગલુરુમાં મટનના નામે વેચાઈ છે કૂતરાઓનું માંસ !!:બેંગ્લુરુમાં શ્વાનના માંસ અંગે કહેવાય છે કે કુતરાઓને કસાઇખાનામાં કપાવાઈને હોટલો અને મટનની દુકાનોમાં વેચાઈ રહ્યું છે: વાસ્તવમાં બેંગ્લુરમાંરેજિડેન્ટ વેલ્ફેર એસો,એ તામિલનાડુની એક એજન્સીને કુતરાઓને હટાવવા કોન્ટ્રાકટ આપ્યો છે :દાવો કરાયો છે કે આ કુતરાઓને કાપીને માંસ વેચાઈ છે access_time 1:26 am IST
-
મુકેશ અંબાણીએ સતત ૧૧ વર્ષથી પગાર વધારો નથી લીધોઃ વર્ષે રૂ. ૧પ કરોડનો પગાર લ્યે છેઃ ર૦૦૮-૦૯ માં તેમનો પગાર અને ભથ્થા રૂ. ૧પ કરોડ નકકી થયા હતા access_time 3:24 pm IST
-
સરદાર સરોવર- નર્મદા ડેમને ૬.૫ નો મહા ભૂકંપ આવે અને કેન્દ્રબિંદુ ૧૨ કિમિ રેડીઅસમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો આવે તેમ નથી: એસએસએનએલએલની સ્પષ્ટતા access_time 8:56 pm IST
-
અંતે પંજાબ સીએમએ નવજોતસિંહ સિધ્ધુનું રાજીનામુ સ્વીકાર્યુ access_time 4:50 pm IST
-
હોસ્પિટલમાં બાળકોને ભરતી કરવાની જગ્યા નહોતી એટલે કલેકટરે પોતાના બંગલામાં ઇલાજ શરૂ કરાવ્યો access_time 11:15 am IST
-
દ્દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનુ ૮૧ વર્ષની વયે નિધન access_time 7:39 pm IST
-
મોબાઇલ ફોનમાં વાત કરતી વખતે ધ્યાન ન રહ્યું ને ટ્રેન આવી ગઇ...શિલ્પાબેન પટેલની જિંદગીનો અંત access_time 11:44 am IST
-
કૌશિક સિંધવ નાટ્ય ફળીયાના બે તાલીમાર્થીઓની ડ્રામા ડીગ્રી કોર્ષમાં પસંદગી access_time 3:58 pm IST
-
રૈયા રોડ પર મકાનમાં અને ભવાનીનગરમાં પોલીસનો દરોડો : આઠ શખ્સો પકડાયા access_time 2:37 pm IST
-
ભાવનગરનાં કાકીટી ગામમાં ભેંસને પાણીમાંથી બચાવવા જતા ૨ સગાભાઇઓના તળાવમાં ડૂબી જવાથી મોત access_time 11:48 am IST
-
બોટાદના લાઠીદડના ઉમા કેમ્પસની સિદ્ધિ access_time 11:24 am IST
-
મેઘરાજાને રીઝવવા કાલે લાઠીથી ભુરખીયા હનુમાન સુધીની પદયાત્રા access_time 11:46 am IST
-
ડીસા પંથકમાં પરણીતાને લેવા પિયરિયાએ બે ગાડી લઈને પહોંચ્યા જબરજસ્તીથી લઇ જવાતા ધોકા-લાકડી ઉલાળ્યા access_time 11:32 pm IST
-
અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે કાર ચાલકે ફૂટપાથ પર સુતેલા મજૂરને કચડી માર્યો access_time 11:25 am IST
-
થરાદના ડેલ ગામે યુવતીએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું access_time 1:07 am IST
-
ઇરાકમાં આઇએસના 10 આંતકી મોતને ઘાટ ઉતારાયા access_time 7:54 pm IST
-
તુર્કી રાષ્ટ્રીય વૃક્ષારોપણ દિવસ જાહેર કરશેઃ રજા પણ અપાશે access_time 3:27 pm IST
-
'જાડી સ્ત્રી સ્વર્ગમાં જઇ ન શક' એવું બોલનાર પાદરીને મહિલાએ સ્ટેજ પરથી ધકકો માર્યો access_time 9:57 am IST
-
રશિયા બેડમીંટન ઓપનમાં મેઘના મહિલાઓની યુગલ તથા મિશ્રિત વર્ગની સેમિફાઇનલમાં access_time 5:24 pm IST
-
પ્રિથુ ગુપ્તા બન્યો ભારતનો 64મોં ગ્રાન્ડમાસ્ટર access_time 5:25 pm IST
-
6 મહિના પછી ક્લીન સેવમાં જોવા મળ્યો કોમેડીનો બાદશાહ કપિલ શર્મા access_time 4:58 pm IST
-
'ગંદી બાત-3'નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ access_time 4:56 pm IST
-
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પહેલી હિરોઇન બનીને શ્રીદેવીની ખુશી બોલિવૂડમાં access_time 4:57 pm IST