Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ચુનાર કિલામાં જ ધરણા ઉપર પ્રિયંકા બેસી ગયા

પીડિત પરિવારને મળ્યા વિના પરત નહિં જાઉં: સરકારને જે કરવું હોય તે કરેઃ બીજા કોઇ સ્થળે મળવાનો રસ્તો બતાવે તો તે માટે પણ તૈયાર છું: હું જયારે આ પિડીત પરિવારને મળીશ ત્યારે જ પાછી જઇશઃ ઉ. પ્ર. માં જમીન વિવાદમાં એક પરિવારની ૩ મહિલા-બાળકો સહિત ૯ ને ધાણી ફુટ ગોળીબારમાં ફુંકી મારવામાં આવેલ તે જાણીતું છે. દરમિયાન ઉ.પ્ર.ના સોનભદ્ર હત્યા કાંડમાં વહીવટી તંત્રે પિડીત પરિવારજનોના કુટુંબીજનોને પણ ઉભ્ભા ગામમાં પ્રવેશતા રોકયા હોવાનું જાણવા મળે છે.

(11:28 am IST)