Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

હાફીઝ સઇદની ધરપકડ પર કરવામાં આવેલ ટવિટને લઇ ટ્રમ્પની આલોચના કરવામાં આવી

     અમેરીકી  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ ટવિટની આલોચના થઇ રહી છે જેમાં એમણે કહ્યૂં હતુ કે ર૬/૧૧ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને ૧૦ વર્ષની તપાસ પછી પાકિસ્તાનમાંથી ધરપકડ કરવામા આવી છે.

યુએસ હાઉસ ફોરેન અફેયર્સ કમિટીએ ટવિટ કર્યુ પાકીસ્તાન એને ૧૦ વર્ષથી શોધી રહ્યા ન હતા તે મુકતરીતે છુટથી જીવી રહ્યો હતો.

(12:00 am IST)
  • નાગ મિસાઈલનું ટેસ્ટિંગ સફળ ;રાજનાથસિંહે આપ્યા અભિનંદન :ડીઆરડીઓ દ્વારા નિર્મિત મિસાઈલનું પરીક્ષણ સફળ ;થર્ડ જેનરેશન ગાઇડેડ એન્ટી મિસાઈલ નાગનું ઉત્પાદન આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે access_time 1:26 am IST

  • હવે તેઓ આઈસીસીની કોઈ ટુર્નામેન્ટમાં રમી નહિં શકે અને તેમના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે : ઓલરાઉન્ડર સોલોમન માયરે રિટાયરમેન્ટ લઈ લીધુ access_time 2:37 pm IST

  • બેંગલુરુમાં મટનના નામે વેચાઈ છે કૂતરાઓનું માંસ !!:બેંગ્લુરુમાં શ્વાનના માંસ અંગે કહેવાય છે કે કુતરાઓને કસાઇખાનામાં કપાવાઈને હોટલો અને મટનની દુકાનોમાં વેચાઈ રહ્યું છે: વાસ્તવમાં બેંગ્લુરમાંરેજિડેન્ટ વેલ્ફેર એસો,એ તામિલનાડુની એક એજન્સીને કુતરાઓને હટાવવા કોન્ટ્રાકટ આપ્યો છે :દાવો કરાયો છે કે આ કુતરાઓને કાપીને માંસ વેચાઈ છે access_time 1:26 am IST