Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જાપાનના એનીમેશન સ્ટુડિયોને આગ લગાવતા સમયે શખ્સે બૂમ મારી 'મરો' ૩૩ ના થયા મોત

     એક શખ્સએ ગુરૂવારના મરો બૂમ પાડતા જાપાનના શહેર કયોટોમાં આવેલ એક એનીમેશન સ્ટુડીયોને આગ લગાવી દીધી જેનાથી ઓછામાં ઓછા ૩૩ લોકોના મોત થયા.

     જાપાનના સાર્વજનિક પ્રસારકએ કહ્યું ત્રણ માળની ઇમારતની આજુબાજુ પેટ્રોલ જેવી પ્રતિત થતી કોઇ ચીજ-વસ્તુ ઝિડકતે સમયે અપરાધી બુમો પાડતો હતો. ઘટના સમયે ઇમારતમાં ૭૦ લોકો હાજર હતા અપરાધીને અટકાયતમાં લેવામાં આવ્યો છે .

(12:00 am IST)