Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વડાપ્રધાન મોદીના ભાષણ દરમિયાન વિપક્ષનો હોબાળો:સતત નારેબાજી

 

નવી દિલ્હી ;અવિશ્વાસ પ્રસ્તાવના જવાબ આપતા વડાપ્રધાન મોદીના ભાષણ દરમિયાન વિપક્ષે હોબાળો કર્યો હતો અને વડાપ્રધાન મોદી માટે થોડા સમય માટે પોતાનું ભાષણ અટકાવવું પડ્યું હતું. થોડા સમય રોકાયા બાદ જ્યારે વડાપ્રધાને પોતાનું ભાષણ ચાલુ કર્યું તો સતત નારેબાજી થવા લાગી હતી. 

(11:19 pm IST)