Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાજ્ય સરકારો મોબ લિંચિંગ પર આકરી કાર્યવાહી કરે : NPA કોંગ્રેસની દેણ :વડાપ્રધાન મોદી

 

નવી દિલ્હી :લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  જણાવ્યું કે રાજ્ય સરકાર મોબ લિંચિંગ પર કાર્યવાહી કરે, રોજગાર મુદ્દે રાહુલ ગાંધીના આરોપના જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સપ્ટેમ્બર 2017થી લઇને 2018 સુધી 9 મહિનામાં 45 લાખ નવા EPF, NPSમાં 9 મહિનામાં 5,68,000 લોકો જોડાયા છે. કોગ્રેસ સત્તામાં રહી ત્યાં સુધી બેંકોને લૂંટતી રહી. બેંકોની NPA કોગ્રેસની દેણ છે.

(11:14 pm IST)