Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મોબાઈલ અને ઈલેકટ્રોનિક સાધનો મહાભયાનક જીવલેણઃ ૩ વર્ષમાં ૫૦ હજાર લોકોના જીવ ગયા

પાટા ઓળંગતી વેળાએ બેધ્યાન બનેલાઓ કપાઈ મર્યાઃ મુખ્ય કારણ મોબાઈલઃ ઈલે. સાધનોનો ઉપયોગ

નવી દિલ્હીઃ ટ્રેન સાથે અથડાવાના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં આશરે પચાસ હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, એમ સરકારે માહિતી આપી હતી. વર્ષ ૨૦૧૫-૧૬મા ૪૦૭૮૦ મોત થયા હતા. મોત માટે મુખ્યત્વે મોબાઈલ ફોન પર વાત કરતા અને ઈલેકટ્રીક સાધનોના ઉપયોગ કરતા અને સુરક્ષાના નિયમોનો ભંગ કરતા મોટાભાગના કેસ ઉતરીય રેલ્વેમા કર્યા હતા, ત્યાં ૭૯૦૮ મૃત્યુ હતા હતા ત્યાર પછી દક્ષિણ રેલ્વેમાં ૬૧૪૯ અને દક્ષિણ રેલ્વેમાં ૫૬૭૦ લોકોના જાન ગયા હતા.

(3:44 pm IST)