News of Friday, 20th July 2018

વરસાદી પાણીના નિકાલના કાયમી ઉકેલ માટે BMC કિર્લોસકર બ્રધરની મદદ લેશે

મુંબઈમાં દર વખતે મૉન્સૂનમાં સર્જાતી પૂરની સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે BMCએ હવે જાણીતા ઉદ્યોગપતિ કિર્લોસ્કર બ્રધર્સની મદદ લેવાનું નક્કી કર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં બેંકોક સરકારને મદદ માંગતા કિર્લોસકર બ્રધર્સના ટેકનિકલ સ્ટાફે અન્ડર ગ્રાઉન્ડ ટનલમાં મહાકાય કૉન્ક્રીટ વ્હૉલ્યુટ પમ્પ બેસાડીને પ્રભાવી સિસ્ટમ તૈયાર કરી હતી. આવી યોજના મુંબઇ માટે તૈયાર કરાશે.

 

(1:29 pm IST)
  • અમદાવાદમાં ૭.૫૦ લાખની રોકડની લૂંટ : મણીનગર વિસ્તારમાં કટારીયા ઓટો મોબાઇલના કેશીયર પાસેથી લૂંટ : ૭.૫૦ લાખની લૂ઼ટ કરી શખ્શો ફરારઃ ઉચ્ચ પોલીસ ઘટના સ્થળે access_time 4:14 pm IST

  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • મોદી સરકારમાં ખેડુતોને નુકશાન છેઃ લોકસભામાં મુલાયમસિંહનું નિવેદન મુલાયમસિંહ યાદવે કહયું મોદી સરકારમાં ખેડુતોને નુકશાન જ છેઃ વેપારીઓ ખેડુતો પણ પરેશાન જ છેઃ ખેડુતો માટે સિંચાઇ વ્યવસ્થા મોંઘી થઇઃ સરકારે રોજગારી ન આપી access_time 4:15 pm IST