Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વેક્સિંગ અને શેવીંગ મુસ્લિમ શરિયતથી વિરુદ્ધ : મૌલાના સલીમ અસરફનો ફતવો

મુજફરનગર:  મુસ્લિમ મહિલાઓ માટે વેક્સિંગ કરાવવું કે પર પુરુષ પાસે મહેંદી મુકાવવાનું મુસ્લિમ સરિયતથી વિરુદ્ધ છે.તેમજ મૂછ,બગલ,કે કમર નીચેના ભાગ સિવાયના વાળનું શેવિંગ પણ તમામ મુસ્લિમો માટે શરિયતથી વિરુદ્ધ છે.તેવું તાજેતરમાં મૌલાના સલીમ અશરફ એ જણાવ્યું હતું.

(12:54 pm IST)