Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

હવે પેપ્સી,કોકા કોલા,સહિતની કંપનીઓને પ્લાસ્ટિક બોટલ પરત વેચી શકાશે : અમુક રાજ્યોમાં પ્લાસ્ટિક ઉપર મુકાયેલા બાનને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય : બાઈ બેક વેલ્યુ એક લિટરના 15 રૂપિયા

મુંબઈ:  કોલ્ડડ્રીંકસ બનાવતી પેપ્સી,કોકો કોલા સહિતની ગ્લોબલ કંપનીઓ હવે પ્લાસ્ટિક પેકીંગમાં આવતી બોટલો પરત વેચાતી લઇ લેશે.અમુક રાજ્યોમાં પ્લાસ્ટિક ઉપર મુકાયેલા બાનને ધ્યાને લઇ કંપનીઓએ આ નિર્ણય લીધો છે.એટલુંજ નહીં બોટલ ઉપર બાયબેક વેલ્યુ પણ લખવાનું શરૂ કરી દીધું છે.જે મોટા ભાગે 15 રૂપિયા આસપાસ હશે.

 

(12:27 pm IST)