Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

એક જીસ્મ દો જાન: અમેરિકાના ટાઈમ મેગેઝીને ટ્રમ્પ અને પુતિનનો સંયુક્ત ફોટો બનાવી કટાક્ષ કર્યો

વોશિંગટન:  અમેરિકાના સુપ્રસિદ્ધ મેગેજીન ટાઇમ્સએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ પુતીનનો સંયુક્ત ફોટો બતાવી ટ્રમ્પની બેધારી નીતિઓ ઉપર ભારે કટાક્ષ કર્યો છે.આ ફોટામાં દર્શાવેલા સંયુક્ત ચહેરા ઉપરના વાળ તથા હોઠ સહિતના ભાગો ટ્રમ્પના છે.જયારે આંખો તથા ચહેરાનો અમુક ભાગ પુતીનનો બતાવ્યો છે.આ ફોટો ટાઇમ્સના મુખપૃષ્ઠ ઉપર છપાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:58 am IST)
  • તાપી જીલ્લામાં વરસાદના જોરદાર :ખેડૂતોમાં હરખની હેલી :વરસાદથી ખેડૂતો સારા પાકની આશા :મોટાભાગના ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું છે. access_time 1:03 am IST

  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • સીએનું પરીણામ જાહેર : મે-જુનમાં લેવાયેલ ફાઇનલ, ફાઉન્ડેશન અને સીપીટીનું પરીણામ જાહેરઃ ફાઇનલમાં અમદાવાદના આગમ દલાલે ઓલ ઇન્ડિયામાં બીજો તથા સુરતના વિદ્યાર્થીએ ત્રીજા રેંક મેળવ્યો access_time 3:26 pm IST