Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ : ચર્ચા માટે મળેલા સમયને મામલે હોબાળો : બીજેડીનો વોકઆઉટ

નવી દિલ્હી :લોકસભામાં રજૂ થનારો અવિશ્વાસ પ્રસ્તાવને લઈ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ટીડીપીએ ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે લોકસભા શરૂ થતાની સાથે જ ચર્ચા માટે મળેલા સમયને લઈ હોબાળો થયો હતો ને બીજેડી વોક આઉટ કરી ગઈ હતી. જોતા લાગી રહ્યુ છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની ઓછી અને વિપક્ષની પરીક્ષા વધુ હોય, પરંતુ જોવું રહ્યુ વિપક્ષ સરકાર સામે કેટલી ટકે છે.

(11:58 am IST)