Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

શિર્ડીના સાંઇબાબાને બાવીસ લાખનો સોનાનો મુગટ અર્પણ કરાયો

શિર્ડીના સાંઇ બાબાને ગઇકાલે ભાવિકે ૬૩૭ કિલોગ્રામ વજનનો બાવીસ લાખ રૂપિયાનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો, જેમાં સ્ટોનનો શણગાર કરવામાં આવ્યો છે.

(11:36 am IST)