Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિચાર પૂર્વ પીએમ મનમોહન સિંહનો હતો: અમે માત્ર પ્રોજેક્ટ આગળ વધારી રહ્યા છીએ; ફડણવીશ

મુંબઈ :મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યુ કે, "બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિચાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો હતો. તેમજ તે માટે તેણે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે કરાર પણ કર્યા હતા

 તેણે વધુમાં કહ્યુ હતુ કે "અમે માત્ર પ્રોજેક્ટ આગળ વધારી રહ્યા છીએ. જેથી આ મદ્દાને રાજકીય રંગ આપવાને બદલે પ્રોજેક્ટનો અમલ કરવામાં સહકાર આપો.

(11:29 am IST)