Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

પર્યટકો સાવધાન : જાહેર સ્થળોએ 15મી ઓગસ્ટે ગોવામાં દારૂબંધી

15મી ઓગસ્ટે કે તે પછી ગોવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો ત્યાંની સરકારના નવા નિયમો જાણવા જરૂરી છે. ખાસ કરીને દારૂના શોખીનો માટે ગોવા સરકારે નવું ફરમાન બહાર પાડ્યું છે, જેમાં ગોવામાં સાર્વજનિક સ્થળો પર 15મી ઓગસ્ટના રોજ દારુ પર પ્રતિબંધ લાગવવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. એટલે કે હવે 15મી ઓગસ્ટે તેને લાગુ કરી દેવામાં આવશે. કોઈ આ નિયમ તોડશે તો દંડ ભરવો પડશે.

(12:00 am IST)