Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તેલંગણામાં છત પર માતા-પિતા સાથે સૂતેલી ૯ માસની બાળકીનું અપહરણ થયા પછી દુષ્કર્મઃ થયુ મોત

   વારંગલ (તેલંગાણા)મા માતા પિતાની સાથે ઘરની અગાસી પર સુઇ રહેલ ૯ માસની બાળકીનું એક શખ્સે અપહરણ કર્યા પછી એની સાથે દુષ્કર્મ કર્યુ ત્યાર પછી બાળકીનુ મોત થયુ.

         આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો કેસ દાખલ થયો છે. અને તેની ન્યાયીક અટકાયત કરવામાં આવી છે.

         ઘટનાને લઇ લોકોએ જબ્બર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

(11:56 pm IST)