Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

કોલકતામાં પૂર્વી કમાનના સૈન્ય મુખ્યાલયમાં સગીરાથી રેપ પોકસો એકટમાં મામલો દાખલઃ આરોપીની ધરપકડઃ જેલ મોકલાયો

         કોલકતા પોલીસએ બુધવારના બતાવ્યું કે ભારતીય સેનાના પૂર્વી કમાન મુખ્યાલય ફોર્ટ વિલિયમમાં ગ્રુપ-ડી ના કર્મચારીએ એક અન્ય સૈન્ય કર્મચારીની સગીર બાળકી પર રેપ કર્યો.

         આ પછી કર્મચારીની ધરપકડ કરવામાં આવી. ઘટના પીડિતાના ઘર પર એ સમયે થઇ જયારે એના માતા-પિતા ત્યાં હતા નહી. પોકસો એકટમાં મામલો દાખલ થયો, આરોપી જેલ હવાલે મોકલાયો.

(11:20 pm IST)