Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

બીજેપી સાંસદનો દાવોઃ સરકારી જમીનો પર ઝડપથી વધી રહી છે મસ્જિદો

         પશ્ચિમ દિલ્લીથી બીજેપીના નવનિર્વાચિત સાંસદ પ્રવેશ સાહિબસિંહ વર્માએ દિલ્લીમાં સડકો અને સરકારી જમીનો પર ઝડપથી વધી રહ્યાનો દાવો કર્યાે છે.

         કોંગ્રેસ અને 'આપ' મત બેંકની રાજનીતિ માટે આ મુદાને નજરઅંદાજ કરી રહી છે. એમણે આગળ કહ્યું કે એમની પાસે અતિક્રમણના સબૂત છે.

(11:18 pm IST)