Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

રાજકોટના એડવોકેટ તુષારભાઈ ગોકાણી સહિત ટીમની ધારદાર દલીલો

જામજોધપુરના કસ્ટોડીયલ ડેથ કેસમાં ફરીયાદી તરફથી જામનગરના ડીજીપી જમનભાઈ ભંડેરી, રાજકોટના સ્પેશ્યલ ડીજીપી તુષારભાઈ ગોકાણી, પોરબંદરના સ્પેશ્યલ ડીજીપી મધુભાઈ મહેતાની ટીમે ધારદાર દલીલો કરી હતી.

(3:50 pm IST)